સરકારીહાઈસ્કૂલ- ચોગઠનાકર્મચારીઓદ્વારાકરાવાયોસામુહિકકોરોનારેપીડટેસ્ટ

કોરોના જન જાગૃતિ ના ભાગરૂપે આ મહામારીના સમયમાં શાળાઓના કર્મચારીઓમાં કોવિડ-૧૯ નાલક્ષણો અથવા સંક્રમણ હોવાનો રિપોર્ટ આવે તો સેલ્ફ આઇસોલેશનમાં રહી સંક્રમણને અટકાવવાના પગલાં લઈ શકાય તેવા જિલ્લાશિક્ષણાધિકારી કચેરી ભાવનગર નાપત્ર અનુસાર સરકારી હાઈસ્કૂલ ચોગઠના કર્મચારીઓએ શાળામાં કોવિડ-૧૯ નોરેપીડટેસ્ટ કરાવતા તમામ નારિપોર્ટનેગેટિવ આવેલ .આતકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કોરોના વોરીયર્સ ને શાળાપરિવારે આભારમા ની શુભેચ્છાઓ પાઠવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *