સેક્ટર-૨૫ ખાતે સહકાર નવરાત્રી મહોત્સવમાં ઇનામ વિતરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

સેક્ટર-૨૫ ખાતે સહકાર નવરાત્રી મહોત્સવમાં ઇનામ વિતરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનો અને દિકરીઓએ પરંપરાગત ડ્રેસમાં સજ્જ થઈ ગરબે ગુમ્યા હતા અને સહકાર કોલોનીના બાળકોએ ગરબા રમી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી સાથે ખેલૈયાઓ મન મૂકીને રમ્યા હતા. વિજેતા ખેલૈયાઓને સહકાર નવરાત્રી મહોત્સવના સમિતિના સભ્યોના વરદહસ્તે મોમેન્ટો અને મિલાપ ટાટારિઆ ટાઇગર દ્વારા દરેક ખેલૈયાઓને ગિફ્ટમાં ડોમ્સ કલર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં તથા અનેક શુભેચ્છઓ પાઠવવામાં આવી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM