નવસારી કમલમ્ ખાતે આવનારી નવસારી વિજલપોર નગરપાલિકાની ચુટણી અંતર્ગત ૧૩-૧૩ વોર્ડની એક સાથે મીટીંગ લેવામાં આવી ને જીત મેળવવા માટે આહ્વાન કરવામાં આવ્યું. જેમા વિધાનસભા દંડક અને જલાલપોર ધારાસભ્ય શ્રી આર.સી.પટેલ સાહેબ, નવસારી ધારાસભ્ય શ્રી પિયુષ ભાઈ, જીલ્લા મહામંત્રી શ્રી જીગ્નેશ ભાઈ, જીલ્લા ઉપપ્રમુખ શ્રી અશોક ભાઈ, શહેર પ્રમુખ શ્રી પરેશ ભાઈ, પ્રદેશ BJYM ઉપપ્રમુખ શ્રી સનમ ભાઈ, ચુટણી ઈન્ચાર્જ શ્રી કરસનભાઈ & ઘનશ્યામ ભાઈ, શહેર મહામંત્રી શ્રી અનિલ ભાઈ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટ કલ્પેશ કે પુરાણી નવસારી





