નવસારી વિજલપોર નગરપાલીકાની ચૂંટણી પ્રચારઅર્થે વોર્ડ નં ૭ના ચારેય કર્મઠ ઉમેદવારો જીગીશ ડી શાહ, આશીત રાંદેરવાલા, છાયાબેન દેસાઈ, અશ્વીનીબેન મીસ્ત્રીનો ડોર ટુ ડોર પ્રચાર કરવા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થીત રહ્યાં.
રિપોર્ટ કલ્પેશ કે પુરાણી નવસારી