વેજલપોર નવસારી નગરપાલિકામાં કેસરિયો લહેરાયો

વેજલપોર નવસારી નગરપાલિકામાં કેસરિયો લહેરાયો જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ માજી કેબિનેટ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ ધારાસભ્યશ્રી પિયુષભાઈ દેસાઈ, જલાલપોર ધારાસભ્ય આર સી પટેલ, ભાજપ અગ્રણી પ્રેમચંદ લાલવાણી, પ્રદીપભાઈ જૈન, ધીરુભાઈ ગેવારિયા, ભરત ભાઈ સુખડિયાવિગેરે ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ મોટી જીતને વધાવી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *