ધોરાજીમાં માધવ ગોવસેવા દ્વારા ૨૧ કુંડી મારુતિ યજ્ઞતથા પાટોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ધોરાજી ખાતે માધવ ગૌ સેવા દ્વારા ૨૧ કુંડી મારુતિ યજ્ઞ તેમજ કષ્ટભંજન હનુમાન તૃતીય પાટોત્સવ માધવ ગૌસેવા મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને માધવ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધર્મપ્રેમી જનતા એ પણ લાભ લીધો હતો અને આ કાર્યક્રમને જરૂરિયાત મંદ લોકો ને રાસન કીટનું વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ છપ્પનભોગ ધરવામાં આવ્યો હતો અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરાજી ના ડેપ્યુટી કલેક્ટર સાહેબ ગૌતમ મિયાણી સાહેબ તથા ધોરાજી ના મામલતદાર ક્ષી જોલાપરા સાહેબ આરડીસી બેંક ના ડિરેક્ટર લલીતભાઈ રાદડિયા વેપાર ઉદ્યોગ મહામંડળ ના લલીતભાઈ વોરા તથા ધોરાજી માધવ ગૌ સેવાના કાર્ય કરતા હોય આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઊઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને લોકોએ તેમની સેવાઓને બિરદાવી હતી રીપોર્ટ રાજુભાઈ બગડા ધોરાજી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *