ભાવનગર મહાનગર ભાજપા કાર્યાલય ખાતે નગરસેવકો સાથે બેઠક યોજતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

ભાવનગર મહાનગર ભાજપા કાર્યાલય ખાતે નેગરસેવકો સાથે બેઠક યોજતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે ભાવનગર મહાનગર ભાજપા કાર્યાલય ખાતે નગરસેવકો સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન મહાનગરના વિકાસકાર્યો તથા જનસેવા સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ અંગે નગરસેવકો સાથે વિગતવાર ચર્ચા-વિચારણા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા, પ્રદેશ મહામંત્રી શ્રી અનિરૂદ્ધભાઈ દવે, મહાનગરના અધ્યક્ષ શ્રી કૃણાલભાઈ શાહ, પ્રભારી શ્રી કમલેશભાઈ મીરાણી, મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા, સેવા સંકલ્પ અભિયાનના ઇન્ચાર્જ શ્રી બ્રિજેશભાઈ મેરજા સહિત ભાજપા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *