
યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબના જન્મદિવસ નિમિતે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા, ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, કોષાધ્યક્ષ શ્રી દિપકભાઈ વઘાસિયા, ખોડલધામ ટ્રસ્ટી શ્રી વસંતભાઈ મોવલીયા, પટેલ સંકુલના પ્રમુખ શ્રી મનુભાઈ કાકડીયા, શ્રી જનકભાઈ તળાવીયા સહિત આગેવાનો, કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.





