ડીસા તાલુકાના આસેડા ગામ માં પીએસસી કેન્દ્રમાં રજાના દિવસે પણ તબીબોએ હાજરી આપે લોકોને કરી સેવા

સમગ્ર ગુજરાત સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ એ આકાર મચાવ્યો છે ત્યારે કોરોનાવાયરસ થી બચવા માટે સરકારશ્રી દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક ઉપાય શોધી કાઢવામાં આવેલ છે અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા તમામ વહીવટી તંત્રને કોરોનાવાયરસ છે લોકોને બચાવવા માટે ખડે પગે ઊભા રહી કામગીરી કરવાની કડક સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં કોરોના મહામારી માં અનેક તબિબો અને સ્ટાફની માનવતા મરી કામગીરી કરી વોરિયર્સ યોધ્ધા તરીકે સાબિત થઈ રહ્યા છે ત્યારે આજે ડીસા તાલુકા આસેડા ગામમાં આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડીકલ ઓફીસર અને નસિગ સ્ટાફ દ્વારા સુંદર સેવાઓ આપવામાં આવી રહી છે જે અંતર્ગત ડીસા હેલ્થ અઘિકારી ડો. જીગ્નેશ હરીયાળીના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા સુંદર સેવાઓ આપવામાં આવી રહી છે ત્યારે ડીસા તાલુકાના કોરોનાની પ્રથમ લહેરમાં આસેડા ગામમાં કોરોના વાયરસના કેસો નોંધાયા હતા સમગ્ર આસેડા ગામે આરોગ્ય વિભાગ દ્વારા સુંદર કામગીરી કરી આસેડા ગામને કોરોના મુક્ત ગામ બનાવ્યું હતું જ્યારે આજે રજાના દિવસે પણ આસેડા પીએચસી કેન્દ્ર માં માનવંતા દાખવી પોતાની ફરજ બજાવતા મેડીકલ ઓફીસર .ગૌસ્વામી દ્વારા તથા સ્ટાફ દ્વારા ખડેપગે ઉભા રહીને દર્દીઓને સારવાર આપી રહ્યા છે……રિપોર્ટર.. પારસ વ્યાસ બનાસકાંઠા.ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *