
બારડોલી વિધાનસભા મતવિસ્તાર ના પલસાણાતાલુકામાં કુલ રુ. 2200 લાખ ના ખર્ચે થઈ રહેલ વિકાસના કામો પૈકી આજરોજ એના ખાતેએના-વિંઝોલીયા-ગોટીયા રોડ,એના-તૂંડી થઈધામદોડ-તુંડી ને જોડતો રોડ,એપ્રોચ રોડ,પાદર ફળીયારોડ અને મલેકપોર ખાતે કણાવ-મલેકપોર-સિયોદ-પુણી રોડ અને ભુતપોર-તૂંડી રોડ ના કામ નું ખાતમુહૂર્ત કર્યુ.




