
સાવચેતીના ભાગરૂપે ડે. કલેકટર જી. વી. મીયાણી, મામલતદાર કિશોરભાઇ જોલપરા ટીડીઓ તથા ચીફ ઓફીસર સરકારી હોસ્પીટલના અધિકારી ડો. જયેશભાઇ વેસેટીયન બ્લોક હેલ્થ ઓફીસર ડો. પુનીત વાછાણી, ડો. રાજબેરા, ડો. સુરેન્દ્રસિંહ સેખાવત સહિતનાઓએ તાત્કાલીક મીટીંગ યોજી પરીસ્થિતી અંગે ચર્ચાઓ કરી તાત્કાલીક વધુ બાટલાઓ ભેગા કરેલ અને સામાજીક સંસ્થાઓએ બાટલાઓ આપેલ બાદમાં ઓકસીજન ટેન્કર આવતા અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. રિપોર્ટ -રાજુભાઈ બગડા ધોરાજી