ધોરાજી ધારાસભ્ય લલિત વસોયા ની અટકાયતવસોયા કોરોના ની દવા ની માગ લઈ ને આમરણાંત ઉપવાસ ઉપર બેસવા ના હતા

ધોરાજી ડેપ્યુટી કલેકટર ની ઓફિસ સામે આમરણાંત ઉપવાસ ઉપર બેસે તે પહેલાં જ અટકાયત

વસોયા એ ધોરાજી ને કોરોના ની દવા આપવા માં નથી આવતી નો આક્ષેપ કર્યો હતો

ધોરાજી ને 1100 રેમડીસીવીર ઈન્જેકશન ની માગ સામે 66 જ આપવા માં આવે છે

ધોરાજી ને ઓક્સીઝન નો પૂરતો જઢ્ઢો આપવા માં નથી આવતો

રેમડીસીવીર ઈન્જેકશન અને ઓક્સીઝન ની સપ્લાય ના મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ ની ચીમકી આપેલ હતી
વસોયા ડેપ્યુટી કલેકટર ઓફિસ સામે આમરણાંત ઉપવાસ ઉપર બેસે તે પહેલાં જ પોલીસે તેની ઘરપક્કડ કરી

રીપોર્ટ- રાજુભાઈ બગડા ધોરાજી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM