જામ-જોધપુર શહેરમાં રબારી સમાજ ગ્રુપ દવારા સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લાકડાની જરૂરિયાતફાળવા ની સરાહનીય કામગીરી

જામ-જોધપુર શહેરમાં કોરોના ની પરિસ્થિતીને કારણે મૃત્યુઆંક વધી રહ્યી છે શહેરમાં મરણ નો આંક ઉચો જઈ રહ્યો છે તેવી સ્થિતમાં શ્રી આશાપુરા ગરબી મંડળ તેમજ હર્ષદ ગરબી મંડળ તેમજ રબારી સમાજ ગ્રુપ દવારા સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લાકડાની જરૂરિયાત હોઇ ભરઉનાળે લાકડા ફાળવા ની સરાહનીય કામગીરી કરી રહ્યા છે રિપોર્ટ વિજયભાઈ બગડા જામજોધપુર

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *