જામજોધપુર તાલુકા કર્મચારીઓની ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. દ્વારા બાલમંદિર મુકામે રક્તદાન કેમ્પ યોજાયો હતોજેમાં ૫૬ બોટલ રક્ત એકઠુ થયેલ આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા છાંયડી ફાન્ડેશનના કૌશીક રાબડીયા જૈન સોશ્યલ ગ્રુપ પ્રમુખ હિમાંશુ મહેતા જિલ્લા પંચાયત સદસ્ય લાલજી સુતરીયા તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો વગેરે ઉપસ્થીત રહેલ તમામ આવી કોરોના કાળની કઠીન પરિસ્થિતીમાં પણ પ૬ બોટલ રક્ત જમા થતા પ્રમુખ ભરતભાઈ અમૃતિયાએ સર્વે રક્તદાતાઓ સામાજીક અગ્રણીઓ સહયોગી દાતાઓનોઆભાર વ્યક્ત કરેલ
રિપોર્ટ વિજય બગડા જામજોધપુર

