
અરવલ્લી
પુસરી રાવળ સમાજ ના આગેવાન તેમજ જેમને ભક્તિ અને ભજન થી હજારો હરિ ભક્તોનું દિલ જીત્યું છે રામદેવ ભક્ત નથુરામ બાવજી નો સ્વર્ગવાસ થયો છે તેમના આત્માને ભગવાન શાંતિ આપે તેવી તમામ જ્ઞાતિ જાતિના લોકો એ નાથુરામ બાવજી ને શ્રદ્ધાંજલિ આપી હતી પુંસરી ના નટુભાઇ ચૌધરી પરિવાર વતી પ્રભુને પ્રાર્થના કરી હતી હીમાંશુભાઈ પટેલ, નરેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું વધુ માં નાથુરામ બાવજી એ લોકો ના વ્યસન મુક્તિ અને આધ્યાત્મિક માર્ગે લોકો નું જીવન સુધારવા નું કામ કર્યું તેમની મોટી ખોટ પડી