આત્મનિર્ભર યોજના હેઠળ ખેડૂતો માટે ખાસ ” સાત પગલાં ખેડૂત કલ્યાણ ” યોજના હેઠળ બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા હાથે લોકાર્પણ કરવામાં આવ્યું

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ” આત્મનિર્ભર યોજના તથા ખેડૂતો માટે ખાસ સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત તાપી જિલ્લા ના બાજીપુરા ખાતે કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ માં લાભાર્થી ઓ ને સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ , કાંટાળી વાડ, ફળ તથા શાકભાજી નો બગાડ અટકાવવા નાનાં વેચાણ કારો ને છત્રી વગેરે ની સહાય આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ માં બારડોલી સાંસદ પ્રભુ વસાવા અને મહુવા ના ધારા સભ્ય મોહનભાઈ ધોળીયા અને ભાજપ ના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

કમલમ દૈનિક,સંજય પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *