થાનગઢ મુકામે આજરોજ કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઇ બાવળીયા કોવિડ સેન્ટરની મુલાકાતે આવ્યા હતા.

જેમાં ભાજપનાં નેતાઓનો જમાવડો જોવાં મળ્યો હતો ખૂલ્લેઆમ સોશિયલ distance નો અભાવ જોવા મળ્યો હતો.

જીલ્લાની અંદર થાનગઢ તાલુકો કોરોના મુક્ત થાય એવી આશા જતાવી હતી

તે ઉપરાંત થાનગઢમાં છેલ્લા પંદર વર્ષથી સી.એસ.સી સરકારી હોસ્પિટલેનો લટકતો પ્રસ્ન હોવાની ભાજપના નેતા દ્વારા કેબીનેટ મંત્રી ને રજુઆત કરાઇ હતી.

નગરપાલિકા પ્રમુખ લીલાબેન ડોડીયા ભાજપ શહેર પ્રમુખ જીતુભાઈ પૂજારા. સહીત વિજયભાઈ ભગત કાનભાઈ ભગત લક્ષ્મણભાઈ અલગોતર. પ્રાંત અધિકારી આર.બી અંગારી સાહેબ હાજર રહ્યા હતા.

અહેવાલ..લઘુભાઈ ધાધલ ચોટીલા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *