જામજોધપુર ના ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સીદસર દ્વારા વિનામૂલ્યે સર્વજ્ઞાતિય કોરોના રેપીડ ટેસ્ટ મેડીકલ કેમ્પનું આયોજન

જામજોધપુર તાલુકાના શેઠવડાળા મુકામે શ્રી નાગનાથ મહાદેવ મંદિર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શેડવડાળા દ્વારા કરાયેલ જેમાં કોમ્યુનીટી હેલ્થ ઓફીસર પ્રદીપ સાગઠીયા તથા મેડીકલસ્ટાફ કેતનબગડા ચિરાગ કાંબરીયાજ્યોતી રાજસિંહ જાડેજા તથા શેઠવડાળાના અગ્રણીઓએ આ કેમ્પને સફળ બનાવેલ

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *