મહેસાણાના કર્મઠ અને જાગૃત સંસદસભ્યશ્રી શારદાબેન પટેલ દ્વારા રેલમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ અને શ્રીમતી દર્શનાબેન જરદોશ ને મહેસાણા અને ઉત્તર ગુજરાત ના લોકોને વિવિધ ટ્રેન નો લાભ મળે તે માટે પત્ર લખવામાં આવ્યો
રિપોર્ટ… ડેવિડ પટેલ. દર વર્ષે મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી હજાર...