સામુહિક આરોગ્ય કેન્દ્ર દાવડ અને પ્રાંતિજ, દેરોલ અને ચિત્રોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા નવલપુર, અહમદપુરા, પાનોલ, ચીખલા, કરુન્ડા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને ગુણવતાયુકત સેવાઓ માટે રાષ્ટ્રિયકક્ષાનુ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું
રિપોર્ટ ઈકબાલ મેમણ હિંમતનગર ૪ વર્ષમાં જિલ્લાની ૩૩ આરોગ્ય સ...