આગામી લોકસભા ચુંટણીના અનુસંધાને નવા વાડજ, રાણીપ અને નારણપુરા વોર્ડના સંગઠનના મુખ્ય પદાધિકારીઓ તેમજ શક્તિકેંન્દ્રના સંયોજકો સાથે સંગઠનલક્ષી બેઠક યોજતા ગાંધીનગર લોકસભાના સંયોજક અને સાબરમતીના ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલ
સુનિયોજિત સંગઠન વ્યવસ્થા થકી ભાજપા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્ર...