નાણા અને ઉર્જા મંત્રી તથા સુરત જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ સુરત શહેર-જિલ્લાના બ્રીજોની વર્તમાન સ્થિતિ તથા ખાડી પુર નિવારણ બાબતે પદાધિકારીઓ-અધિકારીઓ સાથે તબક્કાવાર સમીક્ષા બેઠકો યોજી
સૌને સાથે મળીને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાનો અનુરોધ કરતા નાણ...