ઝાલોદ નગરપાલીકાના કાઉન્સિલર શ્રી હિરેનભાઇ કનુભાઇ પટેલ નાઓના શંકાસ્પદ અકસ્માતના મોતનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને પકડી પાડી પ્લાનીંગ પૂર્વકના મર્ડરના ગુન્હાનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલ સફળતા.
તા.૨૭/૦૯/૨૦૨૦ ના કલાક.૦૫/૩૦ વાગ્યાથી કલાક ૦૬/૪૫ દરમ્યાન મોજે.ટીંટોડી આશ્રમન...