આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડા પ્રધાન ના જન્મ દિવસ નિમિતે ઇંડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબ દ્વારા સેક્ટર ૨૪ ખાતે સેવા વસ્તી માં ૭૨ અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું
વિશ્વ માં જેઓ ભારત ના વડા પ્રધાન તરીકે સુપ્રસિધ્ધ નામના ધરાવે છે તેઓન...