રૂા. ૧૦ કરોડ અને ૪૪ લાખના ખર્ચે જી. આઇ. ડી. સી. વાપી અને નગરપાલિકાના સંયુકત પ્રદાનથી તૈયાર થયેલા તેમજ વાપી નગરપાલિકાથી નેશનલ હાઇવેને જોડતા નવીનીકરણ કરેલા ફોર લેન રસ્તાને ખુલ્લો મૂકતાં રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ
રાજયમાં સૌ પ્રથમ જીઓ ટેકનોલોજીથી નિમાર્ણ પામેલ આ નવીનીકરણ થયેલ રસ્તો લાંબા સમય...