વરુણ હિરલ શાહ એ નેશનલ લેવલ એ ફિગર સ્કેટિંગ ૧૪ થી ૧૭ વર્ષ ની કેટેગરી માં સિલ્વર મેડલ જીતી શાળા નું અને પરિવાર નું નામ રોશન કર્યું

61 મી નેશનલ રોલર સ્કેટિંગ2023 જે ચેન્નાઇ ખાતે યોજાઈ હતી જેમાં આર્ટીસ્ટટિક સ્કેટિંગ માં અમદાવાદ નો રહેવાસી ખંભાત નો વતની(કમલેશભાઈ નો પૌત્ર) અને હાલ અમદાવાદ અમૃત જ્યોતિ સ્કૂલ નો ધોરણ 10માં અભ્યાસ કરતો ઉમર ૧૫ વર્ષ નો નામે વરુણ હિરલ શાહ એ નેશનલ લેવલ એ ફિગર સ્કેટિંગ ૧૪ થી ૧૭ વર્ષ ની કેટેગરી માં સિલ્વર મેડલ જીતી શાળા નું અને પરિવાર નું નામ રોશન કર્યું છે..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *