ભારતના ૫૧ શક્તિપીઠોમાંથી એક એવા હરીયાણામાં આવેલ ર્માં ભદ્રકાલી (દેવીકૂપ) શક્તિપીઠ, ઝાંસારોડ, હરીયાણામાં માનનીય ગૃહમંત્રી શ્રી અમીતભાઈ શાહ અને તેમના ધર્મપત્નીએ મુલાકાત લઈ દર્શન અને અર્ચન કર્યા.
ભગવાન શ્રીકૃષ્ણની પરંપરા નીભાવવા માટે હરીયાણાના એકમાત્ર શ...