દાહોદમાં આમંત્રિતોની ઉપસ્થિતિમાં ૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશેરાષ્ટ્રીય પર્વની ભાવના ઉજાગર કરવા નાગરિકો પોતાના ઘરને અને વેપારીઓ પોતાની દૂકાનોને રોશનીથી શણગારવા કલેક્ટરશ્રીની અપીલ
દાહોદ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું છે કે, આગામી ૭૨માં પ્રજાસત્તાક ...