વાપી તાલુકાના છીરી ખાતે રૂા. ૧.૯૫ કરોડના ખર્ચે નિમાર્ણ થનાર પ્રાથમિક શાળાનું ખાતમુર્હૂત અને રૂા. ૨. ૭૮ કરોડના ખર્ચે તૈયાર થયેલા છીરી ગામના બે સી. સી. રોડને ખુલ્લો મૂકતા રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ
વાપી તાલુકાના છીરી ગામ ખાતે રૂા. ૧.૯૫ કરોડના ખર્ચે તૈયાર થનાર...