કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 26 ઓક્ટોબર, 2023ના રોજ નવી દિલ્હીમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (બીબીએસએસએલ) દ્વારા આયોજિત “સુધારેલા અને પરંપરાગત બિયારણોના ઉત્પાદન પર રાષ્ટ્રીય પરિસંવાદ”ને સંબોધન કરશે
શ્રી અમિત શાહ બીબીએસએસએલનાં લોગો, વેબસાઇટ અને બ્રોશરનું અનાવરણ પણ કરશે તથા ...