મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજ્યના ગામડાઓને કોરોનાથી મુક્ત રાખવા જન ભાગીદારીથી શરૂ કરાવેલા ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાનથી ગુજરાતના ગામડાઓમાં કોરોના અંગે જાગૃતિ, તકેદારી અને સારવાર સુવિધાનો વ્યાપ વધ્યો
‘મારૂ ગામ, કોરોના મુક્ત ગામ’ રાજ્યવ્યાપી અભિયાનથી રાજ્યના તમામ ગામોને કોરોન...