કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં દિલ્હી વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત ‘સ્વરાજ સે નવ ભારત તક ભારત કે વિચારો કા પુનરાવલોકન’ વિષય પર એક આંતરરાષ્ટ્રીય વાર્તાલાપનું ઉદઘાટન કર્યું
પરિવર્તનના વિચાર, નીતિ અને કલ્પનાના વાહક વિશ્વ વિદ્યાલય અને વિદ્યાર્થીઓ...