રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ અટકે અને નાગરિકો સુરક્ષિત થાય તે આશયથી શહેરી વિસ્તારોમાં આગામી ૧૬મી મે રવિવારથી ‘‘મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ’’ અભિયાન હાથ ધરાશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિહ જાડેજા
"મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ’’ અભિયાન મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણ...