કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અમૂલફેડ ડેરીન આધુનિકતમ સુવિધાઓથી સજ્જ દૈનિક 150 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા મિલ્ક પાવડર પ્લાન્ટ, બટર પ્લાન્ટ, પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટ તથા ઓટોમેટિક રોબોટિક સ્ટોરેજ અને રિટ્રાઇવલ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે અમૂલને દૂધ પૂરું પાડનારી સૌથી ...