આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રમુખસ્વામી અર્બન કૉમ્યુનિટી હોલ ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટ : બીના પટેલ

વર્ષ ૨૦૨૪ ની પ્રથમ પ્રભાતે ગુજરાત ના ૧૦૮ સ્થળો એ એક સાથે સામુહિક સૂર્ય નમસ્કારને ઐતિહાસિક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું જેના ભાગરૂપે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત પ્રમુખ સ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ અવસરે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઇ પટેલ, જિલ્લા કલેકટર શ્રી પ્રવિણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત મોટી સંખ્યામાં યુવાનો, વડીલો કાર્યક્રમમાં જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *