February 22, 2024
પ્રધાનમંત્રીએ ગુજરાતનાં નવસારીમાં રૂ. 47,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં નવસારી ગુજરાતમાં રૂ. 47,000 કરોડથી વધુની કિંમતની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ…
પ્રધાનમંત્રીએ ગુજરાતનાં તરભ, મહેસાણામાં રૂ. 13,500 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના તરભ, મહેસાણામાં રૂ. 13,500 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ…
વિઠ્ઠલાપુર અને રામપુરા ખાતે અત્યાધુનિક એમ્બ્યુલન્સ અને દેત્રોજ મુકામે ICDS ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું
કાંઝ ગામે નવા સબ સેન્ટરનું ભૂમિ પુજન કરવામાં આવ્યું : કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા અને…
ગુજરાત પ્રવાસે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે ગુજરાતની એક દિવસીય મુલાકાતે પધાર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલશ્રી આચાર્ય…
સુરેન્દ્રનગર જીલ્લાની લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત લોકસભાની કાર્યશાળા યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લા કાર્યાલય “નમો કમલમ” ખાતે લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત લોકસભાની કાર્યશાળા યોજાઈ જેમાં જિલ્લા અધ્યક્ષશ્રી…
ગાંધીનગર શહેર સહિત ભારત ભર માં નિરંકારી મિશન દ્વારા “પ્રોજેક્ટ અમૃત” અંતર્ગત “સ્વચ્છ જલ, સ્વચ્છ મન”પરીયોજના અન્વયે રવિવારે જલ સ્થાનો ની સફાઈ કાર્યક્રમ યોજાશે.
ગાંધીનગર સાબરમતી નદીએ સફાઈ કાર્યક્રમ યોજાશે.બાબા હરદેવસિંહજી મહારાજની પ્રેરણાદાયી શિક્ષાઓને અનુસરતા સંત નિરંકારી મિશન દ્વારા સ્વચ્છતા…
હિંમતનગર ખાતે આઈ. સી. ડી. એસ દ્વારા જિલ્લા કક્ષાનો “વાલીઓ સાથેનો સંવાદોત્સવ” અને ભુલકા મેળો યોજાયો
ઇકબાલ મેમણ હિમતનગરસાબરકાંઠા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પુર્વ પ્રાથમિક શિક્ષણ પ્રોજેક્ટ…
ઝગડિયા વિધાનસભા વિકાસનાં પથ પર અગ્રેસર
૧૫૨-ઝઘડીયા વિધાનસભા મત વિસ્તાર માં સમાવેશ થયેલ વાલિયા-ઝઘડિયા-નેત્રંગ તાલુકા ના ૧૦૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતા ગ્રામ્ય…
તારીખ 21-02-2024 ના રોજ જય દ્વારકાધીશ નર્સિંગ કોલેજ દ્રારા ખેરોજ પ્રાથમિક શાળામાં સ્કુલ હેલ્થ પ્રોગ્રામ નું આયોજન કરેલું હતુ, જેમાં સ્કુલ ના બધા સ્ટાફ અને વિધાર્થી ઓ ભેગા મળી આ પ્રોગ્રામ સફળ બનાવવા મા ખુબ જ મદદરૂપ થયા હતા અને આ પ્રોગ્રામ ની સફળતા તથા પોતાની હેલ્થ બાબત ની જાણકારી કોલેજ ના સ્ટુડન્ટ્સ દ્વારા જાણકારી લઈ હર્ષ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી
રીપોટર -રૂપેશ રાવલ -ખેડબ્રહ્મા
