કોચિંગ એસોસિએશન દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમી સ્ટેશન ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી કોરોના કારણને લીધે કોચીન વ્યવસાય સાથે સંકળાયેલા શિક્ષિત લોકો સામાન્ય આવક ધરાવતા લોકો છેલ્લા બે વર્ષથી કોચિંગ ક્લાસ બંધ કરાયેલા હતું પણ હાલ સરકાર દ્વારા દરેક વ્યવસાયને પરમિશન આપેલ છે ત્યારે કોચીંગ ક્લાસની ચાલુ કરવા માટે પરમિશન આપવામાં આવે અને સરકાર ની ગાઈડલાઈન મુજબ આ ક્લાસ ચાલુ કરવામાં આવે તેની માંગ સાથે કોચિંગ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *