આ યુવાન નામે સ્વરૂપભાઈ છે જે મીડિયા અને ફોટો ગ્રાફર ના વ્યવસાયે સંકળાયેલ છે અને તાજેતર માં તેમની મિસિસ ને ડિલિવરી પ્રસંગે કોઈ વહીકલ તાત્કાલિક ઉપસ્થીત ન થતા બાળક ગુમાવવા નો વારો આવતા પરિવાર ને ખૂબ જ દુઃખ થયું અને અન્ય ને હોવી ડીસા શહેર માં આવી તકલીફ વહીકલ ની ના થાય તે માટે રીક્ષા ખરીદ કરી ગર્ભવતી મહિલા ઓ માટે 24 કલાક ફ્રી કરવાનો નિર્ણય કર્યો હતો અને લોકો સમક્ષ પોતાની રીક્ષા વિના મૂલ્યે માગવવવા અનુરોધ કર્યો હતો
અહેવાલ આનંદ ઠકકર ડીસા

