ડીસા શહેર માં પરંપરાગત રથયાત્રા કરફ્યુ વચ્ચે યોજાઈ

ડીસા શહેર માં છેલ્લા કેટલાય વર્ષો થી સુભાસ સેવા સમિતિ ના નેજા હેઠળ રામજીમદિર થી રથ યાત્રા નિકલેછે ગત સાલ કોરોના ના કારણે નીકળી સકી ન હતી પરંતુ આ વખતે સરકારી ગાઈડલાઇન્સ  કરફ્યુ સમય ફેરફાર અને રૂટ ટૂંકાવી ને આ રથયાત્રા એ શહેર માં પ્રસ્થાન કર્યું હતું અને આજ રોજ ડીસા ના ધારાસભ્ય શશીકાંત પંડ્યા ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠકકર ડીસા ના જાણીતા એડવોકેટ ગંગારામ ભાઈ પોપટ પ્રતીક પઢીયાર હકમાજી પુરોહિત રાકેશ પટેલ બહાદુરસિંહ વાઘેલા ની ઉપસ્થિતિ માં આ રથયાત્રા એ  નગરયાત્રા કરીહતી  ડીસા શહેર પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવા માં આવ્યો હતો

આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *