જૂનાગઢ ભવનાથ ખાતે ગુરુ ગોરખનાથ આશ્રમ મા રાજ્ય મંત્રી શ્રી વાસણભાઇ આહિર સાહેબ ઉપસ્થિત રહી કથાપાનનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું.

જૂનાગઢ ભવનાથ ખાતે ગુરુ ગોરખનાથ આશ્રમ મા ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મા રાજ્ય મંત્રી શ્રી વાસણભાઇ આહિર સાહેબ ઉપસ્થિત રહી કથાપાનનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. આ પ્રસંગે ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ ભવનાથના શ્રી પુશેરનાથબાપુ, અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. મુકતાનંદબાપુ તેમજ રૂદ્રેશ્ર્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંત અને ગિરનાર મંડળના અધ્યક્ષ પૂ. ઇન્દ્રભારતીબાપુ સહિતના સંતો મહંતો તેમજ યજમાન પરિવાર શ્રીમતી પ્રજ્ઞાબેન પંકજભાઇ પંચમતીયા ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *