આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સૌજન્યથી તૈયાર થયેલ અનાજ ભરવાની થેલી નું સૌ લાભાર્થીઓને વિતરણ

“સૌને મળે અન્ન,ભૂખ્યું ના સૂવે કોઈ જન”

આપણા લોકપ્રિય સાંસદ,કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માન. શ્રી અમિતભાઈ શાહના મતક્ષેત્રના ગોતાવોર્ડ ખાતે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સૌજન્યથી તૈયાર થયેલ અનાજ ભરવાની થેલી નું સૌ લાભાર્થીઓને વિતરણ કરતાં ગોતા વોર્ડ પ્રમુખ અને કાઉન્સીલર શ્રી કેતનભાઈ પટેલ,મહામંત્રી શ્રી શંભુભાઈ દેસાઈ અને શ્રી દિલીપભાઈ પટેલ સાથે વોર્ડ કાર્યકર્તા ઉપસ્થિત રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *