જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મોરબી જીલ્લા સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) સેલની રચના કરી હોદેદારોની વરણી કરવામાં આવી

પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને પ્રદેશ સંગઠન મહામંત્રીના માર્ગદર્શન હેઠળ જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મોરબી જીલ્લા સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) સેલની રચના કરી હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં સી.એ. સેલ ટીમના સંયોજક તરીકે વિજયભાઈ સીતાપરા, સહ સંયોજક તરીકે દીપકભાઈ બકરાણીયા, સભ્ય તરીકે મહેશભાઈ વેકરીયા, શિરીષભાઈ ઓગણજા, દીપકભાઈ વરમોરા, જીતેશભાઈ ચંદ્રોલા, દિવ્યાબેન કાસુન્દ્રા, પ્રિયાંકભાઈ પંડિત અને નીરવભાઈ ટિમ્બડીયાની નિમણુક કરાઈ છે રિપોર્ટ:-અજય ખત્રી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *