મોરબી શહેર ભાજપ દ્વારા મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના સફળતાનું પ્રથમ વર્ષ પૂર્ણ થવાના અવસરે મોરબી શહેર ભાજપ દ્વારા મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા મહામંત્રી જયુભા જાડેજા, ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, જિલ્લાના મંત્રી રમાબેન ગડારા, જિલ્લા મહિલા પ્રમુખ સંગીતાબેન ભીમાણી, મોરબી શહેર મહામંત્રી રીસીપભાઈ કૈલા, મોરબી શહેર મહામંત્રી ભાવેશ કણજારીયા, કે કે પરમાર, મોરબી શહેર સંગઠનની ટીમ અને શહેર આઈટી સેલની ટીમ હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું

રીપોર્ટ મહેશ ડી સિંધવ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *