ગણદેવી ખાતે યશસ્વી વડાપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના “મન કી બાત” લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો જેમાં પ્રદેશ ભાજપ લઘુમતિ મોરચા ના પ્રમુખ શ્રી મોહસીનભાઈ લોખંડવાલા, પ્રદેશ ભાજપ લઘુમતિ મોરચાના મંત્રી શ્રી ઈલિયાસભાઈ મલેક, વલસાડ જીલ્લા ભાજપ મીડિયા કન્વીનર દિવ્યેશભાઈ પાંડે અને વલસાડ જીલ્લા ભાજપ લઘુમતિ મોરચાના ઉપપ્રમુખ શ્રી ડેઝાડભાઈ ચોથિયા ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ રાકેશ ક્ષત્રિય, અમદાવાદ



