સંવેદના દિન ઉજવણી નિમિત્તે હળવદ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

ર્વતમાં રાજ્ય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે બીજી ઓગસ્ટે સંવેદના દિન ઉજવણી ના ભાગરૂપે તાલુકાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ પ્રાંત અધિકારી એસ .એમ. કાથડના અધ્યક્ષસ્થાને તાલુકાના તમામ લાઈન ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓની બેઠક યોજાઈ હળવદ તાલુકામાં બે સ્થળ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. સીટી વિસ્તાર – રાજોધરજી હાઈસ્કૂલ ખાતે ગ્રામ્ય વિસ્તાર – નવા ઘનશ્યામગઢ પ્રાથમિક શાળા ખાતે સંવેદના દિન યોજનાર સેવાસેતુ કાર્યક્રમમાં ૫૭ સેવાઓ નીકામગીરી થશે પ્રાંત અધિકારી એસ .એમ. કાથડના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ચીફ ઓફિસર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પી.આઈ, પીજીવીસીએલ ઇજનેર, બ્લોક હેલ્થ ઓફિસર, સહિતના તાલુકાના તમામ લાઈન ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા્

અંકીત રાવલ હળવદ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *