પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિતે ડીસા શહેર ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયો

આનંદ ઠકકર ડીસા

ડીસા અમરનાથ કોમ્પ્લેક્સ માં ભારતીય જનતા પાર્ટી ધારા સભ્ય શશીકાંતભાઈ ના કાર્યાલય ના પ્રાંગણ માં પંડિત દીનદયાળ ના ફોટાને માળા અને પુસ્પો ચડાવી એમને પાર્ટી તેમજ સમાજ ના કરેલ કાર્યો ને યાદ કરવામાં આવેલ અને તેમને બતાવેલ રસ્તા પર ચાલી સમાજ સેવા કરીએ આકાર્યકર્મ માં સંસદ દિનેશભાઇ અનાવાડિયા ધારા સભ્ય શશીકાંત પંડ્યા અમૃતભાઈ અવસ્થિ  ડીસા શહેર પ્રમુખ પ્રતીક પઢીયાર વિજયભાઈ વાઘેલા યુવપ્રમુખ મંત્રી રાકેશભાઈ પટેલ હકમાજી અતુલભાઈ ઠકકર રાજુભાઇ ત્રિવેદી કમલ કંસારા મહિલા મોરચા માં રંજનબેન સવિતાબેન હરિયાની કાંતાબેન  ગીતાબેન   વર્ષાએ બેન જોલીબેન નયનાબેન પૂનમબેન ભાટી પરમાર નટુ ભાઈ સોની ભરત ભાઈ રાકેશ ઠકકર આનંદ ઠકકરઅતુલ શાહ  લાલભાઈઠકકર હાજર રહી પંડિત દીનદયાળ જી ને પુષ્પાંજલિ અર્પણ કરેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *