પંડિત દિનદયાળ જયંતી ની ઉજવણી

રીપોર્ટ સિધિક મિંયાજી

અબડાસા તાલુકા ના ચિયાસર ગામે પંડિત દિનદયાળ ની જન્મ જયંતી નિમિત્તે પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર મોડેલ શોપ ચિયાસર ફુલ હાર દ્વારા જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઉપસ્થિત રહેલા ગામ ના માજી સંરપચ શ્રી અબ્દુલ ભાઈ મિંયાજી ભાજપ ના યુવા આગેવાન મહેન્દ્રભાઈ ગજરા યુવા અગ્રણી રજાકભાઈ ખલીફા ગ્રામ પંચાયત ના સભ્ય શ્રી દિનેશ ભાઈ મહેશ્વરી યુવા આગેવાન સાગર ભાઈ ભાનુશાલી હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *