અબડાસા તાલુકા ના નરેડી ગામે પંડિત દિનદયાળ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી

રીપોર્ટ સિધિક મિંયાજી

અબડાસા તાલુકા ના નરેડી ગામે પંડિત દિનદયાળ ની જન્મ જયંતી નિમિત્તે પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર મોડેલ શોપ નરેડી માં ફૂલહાર દ્વારા જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઉપસ્થિત રહેલા ગામ ના સરપંચ શ્રી ચંદ્રસિંહ જાડેજા અબડાસા તાલુકા ભાજપ લધુમતી મોરચો ના ઉપ પ્રમુખ જુસબ ભાઈ રાયમા દેવાભાઈ હઠુભા પરબતભાઈ અને હિંગરિયા ગામ ના આગેવાન ભરતસિંહ જાડેજા હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *