હિંમતનગર નગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

અહેવાલ યુનુસભાઈ મેમણ, – તસવીર ઈકબાલ ભાઈ મેમણ સાબરકાંઠા

સાબરકાઠિ જિલ્લાના હિંમતનગર ની નગરપાલિકાના દ્વારા આજરોજ બીજી ઓગસ્ટ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ ની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી.હિમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા તેમજ જિલ્લા ભાજપ ના પ્રમુખ જે.ડી પટેલ મહામંત્રી વિ જયભાઈ પંડ્યા નગરપાલિકા મહિલા પ્રમુખ યતિનનબેન મોદી નીલાબેન પટેલ કોર્પોરેટર શ્રી ઓ સંગઠનના હોદ્દેદારો સહિતના આગેવાનો એ પૂ.બાપુની પ્રતિમાને પુષ્પમાળાઓ પહેરાવી હતી.તો રંજનબેન દ્વારા સ્વચ્છતા ના સોગંદ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.. કોર્પોરેટર સવજીભાઈ ભાટી દ્વારા અઢીસો જેટલા નાના-નાના બાળકોને ફૂડ પેકેટ તેમજ પાણીની બોટલો વહેંચવામાં આવી હતી.અગ્રણીઓ દ્રારા પૂ બાપૂના પ્રેરક પ્રસંગો સ્વચ્છતા અહિંસા તેમજ વિવિધ જીવન જર્મળ ની જિંદગી કરાવવામાં આવી હતી…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *