મોડાસા તાલુકા લેન્ડ કમીટીની મળેલી બેઠક.. રહેણાંક ના પ્લોટ મંજૂર કરાયા

અરવલ્લીઅરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા લેન્ડ કમિટી ની  બેઠક આજે મોડાસા પ્રાન્ત અધિકારી શ્રી મયંક પટેલ ના અધ્યક્ષ  સ્થાને  મોડાસા ધારાસભ્ય રાજુ ઠાકોર તાલુકા વિકાસ અધિકારી સી જી પટેલ તેમજ અન્ય સ હયો ની ઉપસ્થિત માં મળી હતી.જેમા કુલ રહેણાંક ના 23પ્લોટ મંજૂર કરાયા હતા જ્યારે એક પ્લોટ નામંજૂર કરવામાં આવ્યો હતો જે પૈકી 6=એસ સી અને 17જેટલા પ્લોટ અન્ય  મંજૂર કરવામાં આવ્યા છે જ્ઞાતિ મુજબ 10વિચરતી જાતી 9 સાથે.શૈ પછાત અને 4એસસી કેટેગરીના રહેણાંક પ્લોટ સરકારના નિતિ નિયમો પ્રમાણે ફાળવણી કરવામાં આવી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *